જલાલપોર: ગ્રામ્ય પોલીસ સ્ટેશન ખાતે પી.આઈ નો વિદાય સમારંભ યોજાયો
ગ્રામ્ય પોલીસ સ્ટેશન ખાતે પી.આઈ નો વિદાય સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું કારણ કે વાત કરવામાં આવ્યો તે પીઆઇ ની બદલી થતાં તેમને વિદાય સમારંભ યોજાયો હતો પીઆઈ પટેલિયા સાહેબની બદલી કરવામાં આવી છે