તિલકવાડા: રક્ષાબંધનની ઉજવણી માટે જતા સંખેડા તાલુકાના દંપતીને ગોલા તલાવડી ગામ નજીક નડ્યો અકસ્માત.
Tilakwada, Narmada | Aug 10, 2025
સંખેડા તાલુકાના સરોડિયા ગામના દંપતી પોતાના બે બાળકો સાથે મોટરસાયકલ લઈ તિલકવાડા ના ગોલા તલાવડી ગામે રક્ષા બંધન કરવા માટે...