ગાંધીધામ: બી ડિવિઝનમા નોંધાયેલ વિશ્વાસઘાત છેતરપીંડી ગુનાના છેલ્લા પાંચ વર્ષથી નાસતા ફરતા બે લિસ્ટેડ આરોપીઓ છતીસગઢ રાજયમાથી ઝડપાયા
Gandhidham, Kutch | Sep 6, 2025
પાંચ વર્ષ અગાઉ તા-૦૮/૦૨/૨૦૨૦ ના રોજ ફરીયાદી શીશીરકુમાર ચંન્દ્રવિર મલીકે બી ડીવીઝનમાં ફરીયાદ આપી હતી કે,ફરિયાદીને પાવડર...