નડિયાદ: ખેડા તાલુકાના ઠાસરા ના ઉધમતપુરા ગામમાં દીપડો દેખાડાની ઘટના પર વન રક્ષક શ્રી અભિષેક શામરીયા ની પ્રતિક્રિયા..
Nadiad, Kheda | Dec 2, 2025 ખેડા ના ઠાસરા તાલુકાના ઉધમતપુરા ગામ વિસ્તારમાં સ્થાનિકો દ્વારા દિપડો દેખાયાની ઘટના અંગે નાયક વન સંરક્ષક શ્રી અભિષેક સામરીયાની પ્રતિક્રિયા.સ્થાનિકોને સાવચેતી રાખવા માટે કરી અપીલ.દીપડો દેખાય તો સ્થાનિકો 9327108876 આ નંબર ઉપર જાણ કરે.ઠાસરા તાલુકાના ઉધમતપુરા ગામ વિસ્તારમાં સ્થાનિકો દ્વારા દિપડો દેખાયા બાદ વનવિભાગ આ અંગે સક્રિય બનીને કામગીરી કરી રહ્યું છે.નાયબ વન સંરક્ષક શ્રી અભિષેક સામરીયાએ સ્થાનિકોને ગીચ વિસ્તારમાં જવાનું ટાળવું...