જૂનાગઢ: તળાવ દરવાજાથી જયશ્રી રોડ પર ફૂટ ફૂટ ના ખાડા વાહનચાલકો હેરાન પરેશાન, ક્યારે જાગશે મનપા ઉઠ્યા સવાલ
Junagadh City, Junagadh | Aug 29, 2025
જુનાગઢ શહેરના રસ્તાઓ ની હાલત કફોડી બની છે ખરાબ રસ્તા ના કારણે લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે ત્યારે તળાવ દરવાજાતી જયશ્રી...