કુંકાવાવ: વડીયા PGVCL ના ફોલ્ટ કંટ્રોલમાં કોલ કરી અભદ્ર ગાળો અપાઈ..
,વડીયાના મોરવાડા ફિડરમાં વીજળી ન હોવાથી અજાણ્યા શખસે ગાળો આપી,ભારે પવન સાથે વરસાદથી મારવાડા ફીડરમાં વીજળી થઈ હતી ગુલ,વીજળી ગુલ રહેતા અકળાયેલા અજાણ્યા શખ્સે અભદ્ર ભાષામાં ગાળો આપી,ગત રાત્રે કંટ્રોલમાં કોલ કરીને અજાણ્યા શખ્સે આપી હતી ગાળોવડીયા PGVCL ના કર્મીઓ પહોંચ્યા પોલીસ સ્ટેશનેઅજાણ્યા કોલ ધારક સામે ફરીયાદ નોંધાવાની કાર્યવાહી ચાલુ જે.એમ.રાણવા (PGVCL લાઇન ઇન્સ્પેક્ટર વડીયા) નોંધ ઓડિયો માં અભદ્ર ગાળો બોલે છે..