વડોદરા: ચામા ચિડિયા ગેંગ:મધ્યપ્રદેશની આ ગેંગ દિવસે ફુગ્ગા વહેંચતી અને રાત્રે ચોરીઓને અંજામ આપતી હતી.
Vadodara, Vadodara | Sep 4, 2025
ચડ્ડી બનીયન ધારી આંતર રાજ્ય ચામા ચિડિયા ગેંગનો પર્દાફાસ થયો છે.પોલીસે મુદ્દામાલ રીકવર કરી ચાર ગુના ડિરેકટ કર્યા છે.સુશેન...