પ્રાંતિજ: પ્રાંતિજ કષ્ટભંજન હનુમાન મંદિરે હોમ હવન યોજાયો
પ્રાંતિજ કષ્ટભંજન હનુમાન મંદિરે હોમ હવન યોજાયોમોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા, વ્યવસ્થાપક રઈશભાઈ કસ્બાતીએ કર્યું આયોજનપ્રાંતિજ કષ્ટભંજન હનુમાન મંદિરે હોમ હવન યોજાયો:મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા, વ્યવસ્થાપક રઈશભાઈ કસ્બાતીએ કર્યું આયોજન પ્રાંતિજના રાસલોડ સ્થિત શ્રી કષ્ટભંજન હનુમાન મંદિરમાં હોમ હવનનું આયોજન કરાયું હતું. આ હવનમાં મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા.