સાણંદ: અમદાવાદના સાણંદ તાલુકાના કુંવાર ગામમાં પાકના નુકસાન અંગે સર્વે કાર્ય શરૂ
અમદાવાદના સાણંદ તાલુકાના કુંવાર ગામમાં પાકના નુકસાન અંગે સર્વે કાર્ય શરૂ રાજનાની જિલ્લાઓમાં વરસાદના કારણે ખેડૂતોને નુકસાન થયું છે ત્યારે સાણંદ તાલુકામાં પણ વરસાદના કારણે ખેડૂતોને નુકસાન થયું હતું ત્યારે હવે સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી ત્યારે સવાર 11 વાગ્યાથીજ સાંણદ ગ્રામ પંચાયતની બહાર ખેડૂતોની લાઈન લાગી હતી અને એપ્લિકેશન અને મેન્યુલી એમ બંને રીતે...