થરાદ: થરાદની મુખ્ય કેનાલમાં એક યુવકે જંપ લાવ્યું હોવાની આશંકા
તારીખ 02/12/2025ના રોજ થરાદ નગરપાલિકા ઓફિસ ખાતે પરિવાર રૂબરુ આવતા કે લાખણી તાલુકાના ડોડાણા ગામના સગીરે કેનાલ પર મોબાઇલ અને ચંપલ મુકી બળિયા હનુમાનજીના મંદિર પાસે મુખ્ય નર્મદા કેનાલમાં જંપલાવ્યું હોવાની આશંકા છે. તો આશંકાના આધારે થરાદ નગરપાલિકા ફાયર બ્રિગેડ દ્વારા સ્થળ પર જઈ શોધખોળ ચાલુ કરી હતી ત્રણ કલાકથી વધુ જહેમત બાદ કઈ મળી આવેલ નહી.. આજે વહેલી સવારે તે સગ