માણાવદર: નગરપાલિકામાં જનરલ બોર્ડ મળ્યું, કુલ 28 સભ્યોમાંથી ભાજપના 7 અને કોંગ્રેસના 1 સભ્ય ગેરહાજર
Manavadar, Junagadh | Jul 31, 2025
માણાવદર નગરપાલિકાના પ્રમુખ જીતેશભાઈ પનારા ના અધ્યક્ષ સ્થાને જનરલ બોર્ડ બોલાવવામાં આવ્યું હતું. જેમાં કુલ 28 સભ્યોમાંથી...