નવાગામ ખાતે આવેલા સ્પોર્ટ સંકુલ બંધ હાલતમાં જોવા મળ્યું, સ્થાનિક લોકો દ્વારા વિડીયો બનાવી સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવ્યો, રમત ગમતના સાધનો પણ ધુળ ખાતા નજરે પડ્યા, લાખો રૂપિયાનો સામાન ધુળ ખાઈ રહ્યો છે, કલેકટરને પણ રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ બંધ હાલતમાં જોવા મળી રહ્યો છે ત્યારે ગંભીર સવાલો સામે આવી રહ્યા છે