મહુવા: મહુવામાં વિચરતી વિમુક્તિ જાતિના લાભોની માહિતી માટે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું
રાવળ જોગી વિકાસ ટ્રસ્ટ મહુવા દ્વારા વિચરતીક વિમુક જાતિ યોજના ની માહિતી માટે એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું મહુવા અને આસપાસના ગામડાઓ તેમજ જેસર ગારીયાધાર ભાવનગર રાવળદેવ જોગી સમાજના સમુદાયના લોકો વર્ષોથી વસવાટ કરે છે આ પરિવાર પાસે સરકારી યોજના લાભ લેવા માટે ઘણા પરિવાર પાસે પ્રાથમિક ડોક્યુમેન્ટ નથી સાથે રહેવા માટે પોતાના ઘર નથી ઘણા પરિવારો ભાડાના મકાનમાં