વેસુમાં નેશનલ રનીંગ પ્લેયર યુવતીની છેડતીનો આરોપ,જુનિયર કોચની વેસુ પોલીસે કરી ધરપકડ
Majura, Surat | Nov 4, 2025 સુરતની નેશનલ રનિંગ પ્લેયર યુવતી સાથે જુનિયર કોચ દ્વારા છેડતીનો કેસ સામે આવ્યો છે.વેસુ વિસ્તારમાં.બનેલી ઘટનામાં પોલીસે આરોપી અમિત શર્માની ધરપકડ કરી છે.VNSGU માં સ્પોર્ટ્સ કેમ્પસમાં રનિંગ પ્રેક્ટિસ દરમ્યાન ઘટના બની હતી.વેસુ પોલીસ મથકમાં યુવતીએ છેડતીની વિગતવાર ફરિયાદ નોંધાવી છે.જુનિયર કોચ અમિત જગદંબા શર્માએ અનેક વખત શારીરિક અડપલા કર્યા હોવાનો આરોપ થયો છે.સિનિયર કોચના અંડરમાં ટ્રેનિંગ આપતા જુનિયર કોચે નેશનલ પ્લેયર યુવતી પર દાનત બગાડી.હતી.