આજે તારીખ 06/12/2025 શનિવારના રોજ સાંજે 5 કલાક સુધીમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સુથારવાસા ખાતે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર ઉદય તિલાવટ તેમજ જિલ્લા ક્ષય અધિકારી ડોક્ટર આર ડી પ્રહાડિયા તથા તાલુકા આરોગ્ય અધિકારી ડોક્ટર તુષાર ભાભોરના માર્ગદર્શન હેઠળ રાષ્ટ્રીય ક્ષય નિર્મૂલન કાર્યક્રમ અંતર્ગત ચાલી રહેલ 100 દિવસની સઘન ટીબી નિર્મૂલન ઝુંબેશ દરમિયાન પોર્ટેબલ એક્સરે વડે 190 લાભાર્થીઓની તપાસ કરવામાં આવી.