વંથળી: શહેરમાં AAP ના "ગુજરાત જોડો"જનસભા ના કાર્યક્રમનો ફિયાસ્કો,AAP ના સ્થાનિક કાર્યકરો અને લોકો વચ્ચે સંકલનનો અભાવ?
Vanthali, Junagadh | Sep 11, 2025
જુનાગઢ જિલ્લાના વંથલી શહેરમાં આમ આદમી પાર્ટીના કાર્યક્રમનો ફિયાસ્કો થયો છે. "ગુજરાત જોડો" જનસભા નું સખર ભવન ખાતે આયોજન...