વાંસદા: વાસદા તાલુકામાં મંગળવારે પણ હવામાન વિભાગની આગાહી અનુસાર કમોસમી વરસાદ
નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં મંગળવારે હવામાન વિભાગની આગાહી અનુસાર વરસાદ ખાબક્યો. નવસારી જિલ્લામાં આગાહી હતી જે અનુસાર વરસાદની શરૂઆત થઈ હતી જો કે મંગળવારે બપોરે 11 થી 12 ની વચ્ચે આ સમગ્ર વરસાદને કારણે ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું.