ખેરગામ: અલીપોર ગામની સરકારી શાળાની સામે આવેલ સ્ક્રેબના ગોડાઉનમાં લાગી ભીષણ આગ
અલીપોર ગામની સરકારી શાળાની સામે આવેલ સ્ક્રેબના ગોડાઉનમાં લાગી ભીષણ આગઘટનાની જાણ થતા ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળેચીખલી ફાયર સ્ટેશનની બે ગાડીઓ અને ગણદેવી સ્ટેશનની બે ગાડીઓ ઘટના સ્થળ પર પહોંચી આગ પર કાબુ મેળવવાના પ્રયાસો શરૂ કર્યાસ્કેબના ગોડાઉનમાં આગ લાગવાનું કારણ અકબંધઘટનાની જાણ ચીખલી પોલીસને થતા પોલીસ પણ ઘટના સ્થળે