જામનગર શહેર: જામનગર પોલીસને વાહન હરાજીમાં રૂપિયા અડધા કરોડની આવક
જામનગર જિલ્લાના જુદા જુદા પોલીસ મથક દ્વારા અલગ અલગ ગુનાઓમાં મુદામાલમા કબ્જે કરાયેલા 1179 વાહનોની જાહેરમાં હરાજી કરવામાં આવી હતી. જામનગર જીલ્લા પોલીસ દ્વારા યોજાયેલા હરાજીમાં અડધા કરોડથી વધુની આવક થઈ છે.