આપણે અહીં વાત કરવાની છે સરકારશ્રીના આરોગ્ય વિભાગ હેઠળ ચાલતી આયુષ્યમાન કાર્ડ યોજના અંગે. કેન્દ્ર સરકારે વર્ષ ૨૦૧૮ માં સામાન્ય લોકોને આર્થિક સ્થિતિ વશ આરોગ્ય સારવાર બાબતે મજબુર થવું ન પડે એ માટે સરકારે લોકોની આર્થિક અને આરોગ્ય અંગેની ચિંતા કરીને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના શરૂ કરી હતી. સામાન્ય લોકોને આર્થિક સ્થિતિ સારી ન હોવાના કારણે મોટી અને ગંભીર બિમારી સમયે અનેક મુશ્કેલીઓનો સામનો કરવો ન પડે એ માટે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના - આયુષ્માન કાર્ડ એ