પેટલાદ: પંથકમાં આકાશમાં રોકેટ ગયા બાદના ધુમાડાના દ્રશ્યોને લઈને લોકોમાં કુતુહલ સર્જાયું
Petlad, Anand | Dec 21, 2025 પેટલાદમા આકાશમા રવિવારે બપોરના સમયે રોકેટ ક્રોસ થતાં હોય એવો ધુમાડો જોવા મળ્યો હતો.બપોરના સમયે આકાશમા દ્રશ્ય સર્જાતા લોકોમાં કુતુહલ સર્જાયું હતું. લોકોએ પોતાના મોબાઈલમાં સમગ્ર દ્રશ્ય કેદ કર્યું હતું.