ગતરાત્રીના સ્પેશ્યલ ટ્રેન દ્વારા આણંદ થી પાંચસો જેટલા શિવભક્તો સોમનાથ જતાં કેબિનેટ મંત્રી રમણ સોલંકી, રાજ્યમંત્રી કમલેશ પટેલ, ધારાસભ્ય યોગેશ પટેલ, જીલ્લા ભાજપ પ્રમુખ સંજય પટેલ સહિત ભાજપ પદાધિકારીઓ દ્વારા ટ્રેનને કેસરી ઝંડી આપી પ્રસ્થાન કરવામાં આવી હોવાનું જાણવા મળેલ