વડગામ: વડગામ તાલુકામાં દશ ઇંચ વરસાદ ખાબકતા
વિવિધ ગામોમાંના રોડ ભારે વરસાદથી જાહેર માર્ગો ધોવાયા હતા
Vadgam, Banas Kantha | Jul 29, 2025
વડગામ પંથકમાં રવિવારે વડગામ સહિત વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો હતો જેમા વડગામ તાલુકામાં છાપી પીરોજપુરા કોટડી સહિતના...