મહુવા: માર્કેટિંગ યાર્ડ દ્વારા ખેડૂત વારસદારોને વીમા ચુકવણી કરવામાં આવી
માર્કેટિંગ યાર્ડ દ્વારા ખેડૂત વારસદારોને વીમા ચુકવણી કરવામાં આવી મહુવા માર્કેટિંગ યાર્ડ (એ.પી.એમ.સી. મહુવા) તાલુકાના ખેડૂતો માટે વાર્ષિક ₹૩,૦૦,૦૦૦ની અકસ્માત વીમા પોલિસી લે છે. આ પોલિસી હેઠળ ખેડૂતોને અચાનક મૃત્યુ જેવી ઘટનાઓમાં તેમના વારસદારોને આર્થિક સહાય પૂરી પાડવામાં આવે છે. . ૨૩-૦૯-૨૦૨૫ના રોજ મહુવા માર્કેટિંગ યાર્ડના બોર્ડ ઓફ ડાયરેક્ટર્સની મીટિંગમાં