જસદણ: જસદણની વાળોદ શાળા સ્વચ્છતામાં રાજ્યભરમાં પ્રથમ
રાજકોટ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે સન્માન મળ્યું
Jasdan, Rajkot | Oct 11, 2025 જસદણની વાળોદ શાળા સ્વચ્છતામાં રાજ્યભરમાં પ્રથમ રાજકોટ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે રાજકોટમાં ‘વિકસિત ગામ વિકસિત ગુજરાત’ કાર્યક્રમ અંતર્ગત ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાનના વિજેતાઓનું સન્માન કરાયું. જેમાં સ્વચ્છતા માટે જસદણ તાલુકાની વાળોદ શાળાને રાજ્યની શ્રેષ્ઠ શાળા તરીકે સન્માનિત કરવામાં આવી. આ ઉપરાંત, શ્રેષ્ઠ ગામ તરીકે ભરૂચના અખોડ ગામ, શ્રેષ્ઠ તાલુકા તરીકે ખેડાના કપડવંજ અને શ્રેષ્ઠ જિલ્લા તરીકે ડાંગ (આદિવાસી) તથા અમદાવાદ (બિન-આદિવાસી) જ