નડિયાદ: જિલ્લા પ્રભારી સચિવની અધ્યક્ષતામાં સર્કિટ હાઉસ ખાતે જાહેર ઇમારતોની સ્થિતિ અને સુરક્ષા અંગે સમીક્ષા બેઠક યોજાઈ
Nadiad City, Kheda | Jul 18, 2025
.જિલ્લા પ્રભારી સચિવ શ્રી આર.સી.મીણાની અધ્યક્ષતામાં સર્કિટ હાઉસ નડિયાદ ખાતે જાહેર ઇમારતો માટે સુરક્ષા પગલાં અને સ્થિતિની...