ધ્રાંગધ્રા: શહેરમાં નગરપાલિકા ખાતે જિલ્લા ભાજપ પ્રમુખના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ, ધારાસભ્ય, પૂર્વ મંત્રી ઉપસ્થિત રહ્યા
Dhrangadhra, Surendranagar | Aug 10, 2025
ધ્રાંગધ્રા નગરપાલિકા ખાતે જિલ્લા પ્રમુખ હિતેન્દ્રસિંહ ચૌહાણ ના અધ્યક્ષ સ્થાને સુધરાઈ સભ્યો ની બેઠક જેમાં આઈ. કે. જાડેજા...