થરાદ: આકોલી માયનોર 4માં છ મહિનાથી નાળું તૂટેલું:400 એકર જમીન સૂકી, 30 ખેડૂતોને પાણી નથી મળતું
ધરણીધર તાલુકાના માવસરી સીમતળમાંથી પસાર થતી આકોલી માયનોર 4 કેનાલમાં છેલ્લા છ મહિનાથી નાળું તૂટેલું છે. આ ભંગાણને કારણે આશરે 400 એકર જમીન સૂકી પડી છે, જેનાથી 30 જેટલા ખેડૂતોને સિંચાઈ માટે પાણી મળી રહ્યું નથી.