જામનગર શહેર: દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં ધોળા દિવસે બંધ મકાનમાં ચોરી કરવાનો પ્રયાસ કરવા ઘૂસેલો તસ્કર સીસીટીવીમાં કેદ થયો
Jamnagar City, Jamnagar | Jul 29, 2025
જામનગરના દિગ્વિજય પ્લોટ શેરી નં. 10માં આવેલા એક બંધ મકાનની બારીના સળીયા તોડી તસ્કરે અંદર પ્રવેશ કર્યો હતો. ધોળા દિવસે આ...