ભરૂચ ખાતે ઉતરાયણ પર્વને ધ્યાનમાં રાખીને જુનિયર ચેમ્બર ઈન્ટરનેશનલ (JCI) દ્વારા શહેરના પાંચબત્તી વિસ્તારમાં પતંગના દોરાથી ગળાના ભાગે થતી ગંભીર ઈજાઓથી લોકોને સુરક્ષિત રાખવાના હેતુસર ‘સેફ્ટી ગાર્ડ’ પ્રોજેક્ટ અંતર્ગત સેફ્ટી ગાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું...