પારડી: પારડી તાલુકાના આસમાગામે ગંજી પાનાં વડે જુગાર રમતાં ચારને પોલીસે ઝડપી પાડ્યા
Pardi, Valsad | Nov 2, 2025 પારડી પોલીસની ટીમ શનિવારે પેટ્રોલીંગમાં ફરી રહી હતી, આ દરમિયાન તેવોને પારડીના આસમાગામે મોતીડા ફળિયા ખાતેથી 4 ઇસમને જુગાર રમતા ઝડપી પાડ્યા હતા.