ગોધરા: બી ડિવિઝન પોલીસ સ્ટેશનના લોકપ્રિય PI આર.કે. રાજપૂતને અપાઇ ભવ્ય વિદાય, ભરૂચ ખાતે થઈ બદલી.
ગોધરા બી ડિવિઝન પોલીસ સ્ટેશનના લોકપ્રિય PI આર.કે. રાજપૂતને અપાઇ ભવ્ય વિદાય, ભરૂચ ખાતે થઈ બદલી.,પંચમહાલ જિલ્લામાં તાજેતરમાં થયેલી પોલીસ અધિકારીઓની સામુહિક બદલીના ભાગરૂપે, ગોધરા શહેર બી ડિવિઝનના પોલીસ ઇન્સ્પેક્ટર આર.કે. રાજપૂતની ભરૂચ ખાતે બદલી કરવામાં આવી છે. આ નિમિત્તે ગોધરા બી ડિવિઝન પોલીસ મથક ખાતે ગત મોડી રાત્રે એક ભવ્ય અને ભાવસભર વિદાય સમારંભ યોજાયો હતો.