ધારી: દુધાળા પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાત પર હુમલાનો પ્રયાસ.
Dhari, Amreli | Sep 23, 2025 પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાત પર હુમલાનો પ્રયાસગત મોડી રાત્રે કોંગી નેતા પ્રતાપ દુધાતના કાફલા પર હુમલાનો પ્રયાસ,ધારીના દૂધાળા નજીક 3 કાર લઈને પરત ફરતા પ્રતાપ દુધાતના કાર પર હુમલાનો પ્રયાસ કરાયો,અજાણ્યા શખ્સોના ટોળાએ પ્રતાપ દુધાતની કાર પર હુમલાનો પ્રયાસ કર્યો,અજાણ્યા શખ્સોના હુમલો કરવાનું કારણ અકબંધ,પ્રતાપ દુધાત ગીર સોમનાથ સરદાર સન્માન યાત્રા માંથી પરત ફરતી વેળા બની હતી ઘટના.