નવસારી: નવસારી સર જેજે સ્કૂલ પાસે ઝાડ રસ્તા પર થી કાપી હટાવવાની કામગીરી હાથ ધરાઈ
નવસારીમાં સર જેજે સ્કૂલ નજીક ઝાડ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી. બુધવારે જે તે વિભાગ દ્વારા રસ્તા પર નું આ ઝાડ તાત્કાલિક ધોરણે હતે તેવા પ્રયાસો કરી રસ્તો વહેલી તકે ખુલ્લો કરવા પ્રયાસ કર્યા હતા... 11 કલાકે માહિતી મળતા આ રસ્તો ઝાડ હટાવી ખુલ્લો તાત્કાલિક કરવામાં આવ્યો હતો.