દાહોદ: રાજ્ય કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષક તરીકે પસંદગી પામેલ શિક્ષકોએ દાહોદ જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા કલેક્ટર દાહોદ સાથે કર્યો સંવાદ
Dohad, Dahod | Sep 8, 2025
જિલ્લા કલેક્ટર સાથેની મુલાકાત દરમ્યાન શિક્ષક સંતોષભાઈ સોલંકી અને રીટાબેન પટેલે પોતાની શાળામાં થતી વિશિષ્ટ પ્રવૃત્તિઓ...