બિહાર વિધાનસભા ચૂંટણીમાં ભાજપને મળેલા ભવ્ય વિજયને લઈ સાવરકુંડલાના ધારાસભ્ય મહેશભાઈએ પોતાના મતવિસ્તાર લીલીયા ખાતે ઉજવણી કરી. કાર્યકરોની હાજરીમાં ફટાકડા ફોડવામાં આવ્યા અને વિજયની ખુશીમાં નારા લગાવવામાં આવ્યા. સમગ્ર વિસ્તારમાં ઉજવણીનું વાતાવરણ જોવા મળ્યું.