દાહોદ: પીપળીયા ગામે બાઈક અને તુફાન વચ્ચે અકસ્માતમાં એક વ્યક્તિ ઘાયલ સારવાર માટે હોસ્પિટલ
Dohad, Dahod | Nov 12, 2025 દાહોદ જિલ્લામાં અકસ્માતની ઘટનામાં વધુ એક બનાવવાની હતો સિંગવડ તાલુકામાં અકસ્માતની ઘટના બનતા તુફાન અને બાઈક વચ્ચે અકસ્માત સરકાર તેઓનું સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા બાઇક ચાલક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા તેઓની સારવાર દાહોદના સિવિલ હોસ્પિટલ ખાતે કરવામાં આવી હતી