ખેડાના હરિયાણા રોડ પર બાઈક લઈને પસાર થતા નાયકાના જુવાનભાઇ સોલંકી અચાનક સર્વિસ રોડ પર ચડી ગયા હતા જ્યાં ચાલકે સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવતા રોડ પર પટકાયા હતા જ્યાં ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર અર્થે ખેડા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં હાજર તબીબે જુવાનભાઈને મૃત જાહેર કર્યો હતા