મોરબી: શહેરમાં AAP દ્વારા વિદેશી આયાત થતા કપાસના તમામ પ્રકારના વેરા મુક્ત કરવાના નિર્ણયને પરત ખેંચવા કલેકટરને રજૂઆત
Morvi, Morbi | Aug 25, 2025
આમ આદમી પાર્ટી મોરબી જિલ્લા ટીમે કપાસ ઉપરથી દૂર કરાયેલા વેરાઓ તાત્કાલિક લાગુ કરવામાં આવે તથા વિદેશી આયાત થતા કપાસના તમામ...