વઢવાણ: સુરેન્દ્રનગર વોર્ડ નંબર 8 માં આવેલ કૃષ્ણનગર મહાદેવ મંદિર પાસે પેવર બ્લોક નાખવાની કામગીરી હાથ ધરવામાં આવી
સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા વોર્ડ નંબર 8 માં આવેલ કૃષ્ણનગર સોસાયટીમાં મહાદેવ મંદિર પાસે પેવર બ્લોક નાખવાની કામગીરી હાથ ધરવામાં આવી છે ત્યારે શહેરમાં વિવિધ વિકાસના કામોની મહાનગરપાલિકા દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે આગામી સમયમાં અન્ય વિસ્તારોમાં પણ કામગીરી હાથ ધરવામાં આવશે