જિલ્લામાં 24 કલાકથી સતત પડી રહેલા વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા, કુલ 627MM વરસાદ નોંધાયો
Mahesana City, Mahesana | Sep 7, 2025
મહેસાણા સહિત સમગ્ર જિલ્લામાં 24 કલાકથી સતત પડી રહેલા વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા. મહેસાણામાં છેલ્લા...