ભાવનગર જિલ્લાના બહુચર્ચિત કેસમાં આજે મહત્વપૂર્ણ વિકાસ સામે આવ્યો છે. કેસ સંદર્ભે રચાયેલી SIT ટીમ દ્વારા નવનીત બાલધીયા ની વિસ્તૃત પૂછપરછ કરવામાં આવી હતી. પૂછપરછ દરમિયાન નવનીત બાલધીયા દ્વારા SIT સમક્ષ કુલ 15 મહત્વના પુરાવા સુપ્રત કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. પૂછપરછ બાદ નવનીત બાલધીયાએ મીડિયા સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, “હું મારી વાત પર મક્કમ છું