વડોદરા ઉત્તર: 15 વર્ષ થી નાસતો ફરતો આરોપી તેલંગાણાં રાજ્ય માંથી ઝડપાયો, ACP એB ડિવિઝન કચેરી એ થી વધુ માહિતી આપી
Vadodara North, Vadodara | Jul 29, 2025
આજ થી પંદર વર્ષ અગાઉ રણોલી રેલવે ક્વાટસ્ પાસે ઝુપડા માં રહેતી ગીતા ગોડસે સાથે બોલાચાલી ઝગડા નાં કારણે કેરોસીન નાખી ને...