ખેરાલુ: આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના ડો.પ્રવિણ તોગડિયાએ લિંબચ માતા મંદિરે સભા કરી,વીર સુરેશ બારોટને પુષ્પાંજલિ આપી
આજે AHPના પ્રમુખ પ્રવિણ તોગડિયા ખેરાલુની મુલાકાતે આવ્યા હતા અને લિંબચમાતા મંદિરે સભા કરી હતી. સભા બાદ વીર સુરેશભાઈ બારોટના સ્મારક પર પુષ્પાંજલિ આપી હતી તો બાજુંમાંજ હિન્દુ આગેવાન એવા હરદેવગીરીની સમાધીના દર્શન કર્યા હતા. ડો.તોગડિયાએ આગામી નવરાત્રી અને દશેરાના કાર્યક્રમોની માહિતી આપતા પ્રતિક્રિયા આપી છે.