ખેડા: ખેડામાં દબાણ હટાવવા પહેલા ફૂટ પેટ્રોલિંગ:R&B,પોલીસ,નગરપાલિકા દ્વારા વેપારીઓને મૈખિક સુચના અપાઈ
ખેડા જિલ્લા તંત્ર દ્વારા ખેડા સ્ટેટ માર્ગ અને મકાન વિભાગ ,ખેડા ટાઉન પોલીસ વિભાગ,ખેડા નગરપાલિકા ને ખેડા શહેરમાં આવેલ તમામ દબાણ ને દૂર કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. જેથી આજ રોજ તારીખ 04/12/2025 ખેડા સ્ટેટ માર્ગ અને મકાન વિભાગ ની ટીમ,ખેડા ટાઉન પોલીસ ટીમ, ખેડા નગરપાલિકા કર્મચારીઓ દ્વારા તમામ દુકાનદારો ને મૌખિક દબાણ દૂર કરવાનો આદેશ આપવામાં આવ્યો છે આવતી કાલે તા:05/12/2025 સ્ટેટ માર્ગ અને મકાન વિભાગ તેમજ ખેડા નગરપાલિકા ટીમ દ્વારા તમામ દબા