જૂનાગઢ: શહેરમાં રેલવે તંત્રએ જાહેરનામાં વગર ચોબારી ફાટક બંધ કરી દેતા 108 સહિતના વાહનોથી ટ્રાફિક જામ સર્જાતા લોકોમાં ભારે આક્રોશ
Junagadh City, Junagadh | Aug 9, 2025
જુનાગઢ શહેરના મહત્વપૂર્ણ ગણાતા ચોબારી ફાટક પર રેલવે તંત્ર દ્વારા કોઈપણ પ્રકારનું જાહેરનામું બહાર પાડ્યા વગર અને વહીવટી...