ઘોઘા તાબેના ખડસલિયા હાથબ ભડભડિયા ગામને કોળિયાક ભૂંભલી ફીડર સાથે જોડવા મોટી સંખ્યામાં લોકો ઘોઘા PGVCL ખાતે રજૂઆત કરવા માટે પહોંચ્યા અનેક વાર રજૂઆતો કરવા છતાં કોઈ પરિણામ નહિ મળતા લોકો મુશ્કેલી ઓથી ત્રાહિમામ લાંબા સમય થી અનેક વાર કરવામાં આવી છે રજૂઆત આજરોજ તા.15/12/25 ને સોમવારે બાપરે 12.30 કલાકે મળતી વિગતો અનુસાર ઘોઘા તાબેના ખડસલીયા હાથબ ભડભડીયા ગામને મળતી વીજળીનો પાવર જસરપરા ફીડર સાથે જોડવામાં આવ્યો છે ત્યારથી ક્યારે રેગ્યુલર પાવર રહેતો ન હો