કાલોલ: શામળદેવી થી પીગળી ફાટક જવાના રોડ ઉપર ડાયવર્ઝન આપતાં રોડ કાદવ કિચ્ચડથી ખદબદતાં વાહન ચાલકો પરેશાન#jansamsya
Kalol, Panch Mahals | Aug 17, 2025
કાલોલમાં રેલ્વે તંત્ર દ્વારા પીગળી ફાટક સ્થિત રેલ્વે ઓવર બ્રીજની કામગીરી કરવામાં આવી રહી છે.જેની બંને બાજુ હાલ નવો...