ઉમરામાં આશિકલી ઉર્ફે જુલી અવેતી સેમાહ દ્વારા પોલીસ મથકમાં લેખિતમાં અરજી આપી પોલીસ pcr વાનની ટિક સામે રૂપિયા 50 હજાર માંગી બદસુલુકી કર્યાનો આક્ષેપ કર્યો હતો.જે અંગે પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજ અને ઊંડાણપૂર્વકની તપાસમાં આક્ષેપો પાયાવિહોણા સાબિત થાય હતા.યુવતીએ પોતાના અંગત સબંધો અને અન્ય બોયફ્રેન્ડ ને છુપાવવા માટે આ અરજી આપી હોવાનું ખૂલ્યું હતું.જેમાં સરફરાઝ અને સુનિલ કંથારીયા આ બાબત જાણતા હતા.છતાં સાથ આપતા ત્રણેયની શુક્રવારે પોલીસે ધરપકડ કરી હતી.