સુરતની કાપોદ્રા પોલીસ દ્વારા બે આરોપીઓને પકડી પાડવામાં આવ્યા છે, કાપોદ્રા પોલીસની ટીમ દ્વારા ડીજીવીસીએલ ઓફિસ પાસેથી આરોપીને પકડી પાડવામાં આવ્યા હતા, બંને આરોપીઓ એકબીજાના મદદગીરીથી ગાંજાનો વેચાણ કરવામાં આવતું હતું, હાલ તો પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવે છે